મોડ્યુલ-૨ શીર્ષકવાળો વિભાગ

અમારો હેતુ આ છે:
- વસતિના આરોગ્ય અને આરોગ્ય સંભાળમાં પરિણામોમાં સુધારો કરવો
- પરિણામો, અનુભવ અને સુલભતામાં અસમાનતાઓને હલ કરવી
- વ્યાપક સામાજિક અને આર્થિક વિકાસને ટેકો આપવો
- નાણાં માટે ઉત્પાદકતા અને મૂલ્યમાં વધારો કરવો
મોડ્યુલ-૩ શીર્ષકવાળો વિભાગ
આપણી સ્થાનિક વસતિને લાભ
બ્રિસ્ટલ, નોર્થ સમરસેટ અને સાઉથ ગ્લોસ્ટરશાયરની વસતિ માટે અમારા ઇન્ટીગ્રેટેડ કેર સિસ્ટમના અભિગમના ફાયદા આ મુજબ છેઃ
- લાંબા-ગાળાની િસ્થતિ અથવા માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ધરાવતા લોકોને ટેકો આપવો
- લોકોને સારી રીતે અને સ્વતંત્ર રહેવા માટે ટેકો આપવો
- આરોગ્ય અને બાળકો અને યુવાનોમાં સુધારો કરવો
- સામૂહિક સંસાધનોમાંથી શ્રેષ્ઠ મેળવવું જેથી લોકોને શક્ય તેટલી વહેલી તકે સંભાળ મળે
- વસ્તીની વય મુજબ બહુવિધ જરૂરિયાતોવાળા લોકોની સંભાળ રાખવી
- અટકાવી શકાય તેવી િસ્થતિમાં મદદ માટે વહેલાસર કાર્ય કરવું
વસ્તી આરોગ્ય વ્યવસ્થાપન વિશે જાણો
મોડ્યુલ-૪ શીર્ષકવાળો વિભાગ